ચીનની ફરી એકવાર અવળચંડાઈ: UNમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કરવા સામે રોક લગાવી

ચીને શુક્રવારે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ(UN)માં આતંકવાદને સમર્થન આપતું વલણ અપનાવ્યું હતું. અમેરિકા અને ભારત દ્વારા મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના સાજિદ મીરને ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સાજિદ મીર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને તે 2008ના મુંબઈ હુમલામાં સામેલ હતો. ચીને અવળચંડાઈ કરી આ પ્રસ્તાવ સામે રોક લગાવી હતી. […]

Continue Reading