Ac Local In mumbai

Western Railwayએ મુંબઈગરાને આપી ભેટ! ચાલુ કરશે વધુ AC Local, જાણો વિગતો

Mumbai: મુંબઈગરાંને પશ્ચિમ રેલવેએ ભેટ આપવાની જાહેરાત કરી છે. 20 જૂનથી એસી લોકલના કાફલામાં વધુ આઠ લોકલ સેવાનો ઉમેરો કરવામાં આવશે એવું વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું. એટલે કે એસી લોકલની સંખ્યા 32થી 40 સુધી પહોંચી જશે. પશ્ચિમ રેલવેના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, એસી લોકલની માગણી અને તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તથા પ્રવાસીઓના પ્રવાસને […]

Continue Reading