લાલ સિંહ ચઢ્ઢાને જોઈને ભડકી ગયેલા ભૂતપૂર્વ ક્રિકેટરે આમિર ખાન પર વ્યક્ત કર્યો ગુસ્સો

બોલીવૂડ એક્ટર આમિર ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઇ ત્યારથી જ વિવાદોમાં ફસાઇ છે. સોશિયલ મીડિયા પર નેટીઝન્સ સતત ફિલ્મના બહિષ્કારની હાકલ કરી રહ્યા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે પણ આ ફિલ્મની ટીકા કરી છે. મોન્ટી પાનેસરે ફિલ્મ […]

Continue Reading