WHOએ Monkeypox વાયરસને લઈને આપી ચેતવણી! કહ્યું સેક્સ પાર્ટનરની સંખ્યા લિમિટેડ કરો

દુનિયાભરમાં કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ પાંચ કેસ મળી આવતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ દુનિયાભરમાં આ વાયરસથી સૌથી પ્રભાવિત જૂથને લઈને મોટો ખુલાસો કર્યો છે. WHOએ સમલૈંગિક સંબંધો ધરાવતા પુરુષોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે પોતાના સેક્સ […]

Continue Reading

Monkeypox Cases India: દેશના આ મોટા શહેરમાં નોંધાયો મંકીપોકસનો કેસ

ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા ચાર થઈ છે. કેરળ બાદ રાજધાની દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજ્યમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીને મૌલાના આઝાદ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને તાવ અને ચામડી […]

Continue Reading

Monkeypoxનો કહેર! કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ

દેશમાં કોરોના બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે એટલે કે સોમવારે મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. વિદેશથી કેરળના કુન્નુર પહોંચેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર દુબઈથી […]

Continue Reading

મંકીપોક્સનો પહેલો કેસ મળ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, કેરળના પાંચ જિલ્લામાં હાઈ એલર્ટ અને જાહેર કરી નવી ગાઈડલાઈન

દુનિયાભરમાં મંકીપોક્સનો આતંક ફેલાયેલો છે ત્યારે ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોકલવામાં આવેલી ચાર એક્સપર્ટની ટીમ કેરળમાં છે, જ્યાં 35 વર્ષની વ્યક્તિ વિદેશથી યાત્રા કરીને પાછી આવ્યા બાદ મંકીપોક્સ વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર […]

Continue Reading