WHOએ Monkeypox વાયરસને લઈને આપી ચેતવણી! કહ્યું સેક્સ પાર્ટનરની સંખ્યા લિમિટેડ કરો

દુનિયાભરમાં કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ પાંચ કેસ મળી આવતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ દુનિયાભરમાં આ વાયરસથી સૌથી પ્રભાવિત જૂથને લઈને મોટો ખુલાસો કર્યો છે. WHOએ સમલૈંગિક સંબંધો ધરાવતા પુરુષોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે પોતાના સેક્સ […]

Continue Reading

Monkeypoxનો કહેર! કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ

દેશમાં કોરોના બાદ હવે મંકીપોક્સનો પ્રકોપ ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે એટલે કે સોમવારે મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ થઈ છે. વિદેશથી કેરળના કુન્નુર પહોંચેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેને પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર દુબઈથી […]

Continue Reading