વડા પ્રધાન મોદી, અમિત શાહે બદલ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ડીપી, આ છે કારણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને તિરંગાની તસવીર લગાવી છે. મંગળવારે સવારે આ ટોચના નેતાઓએ તેમના ડીપીમાં તિરંગાની તસવીર મુક્યા પછી અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ […]

Continue Reading

મોદી સરકારની અગ્નિપથ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી, અરજીઓ પર આગામી સપ્તાહે થશે સુનાવણી

મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે સશસ્ત્ર દળોમાં ભરતી માટે કેન્દ્રની ‘અગ્નિપથ’ યોજનાને પડકારતી અરજીઓ પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. ન્યાયાધીશ ઈન્દિરા બેનર્જી અને જે.કે. મહેશ્વરીની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશન પછી જ્યારે સર્વોચ્ચ અદાલત ફરી ખુલશે ત્યારે આવતા અઠવાડિયે યોગ્ય […]

Continue Reading