કેદી 5 મોબાઈલ ગળી ગયો, ડોક્ટરો, જેલ અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા કે….

તિહાડ જેલમાં બંધ કેદીના પેટમાંથી એક કે બે નહીં પંરતુ 5 મોબાઈલ નીકળી આવતા હાહાકાર મચી ગયો છે. સ્મલિંગ કરીને જેલની અંદર લઈ જવામાં આવેલા આ ફોનને કેદી અન્ય કેદીઓને વેચીને પૈસા કમાવવા માંગતો હતો. પરંતુ આ ફોન હવે આ કેદી માટે મોટી મુસીબત બની ગયા છે. કેદીના પેટમાં પડેલા આ ફોન નીકળી શકતા નથી. […]

Continue Reading