બુલેટ ટ્રેન માટે BKCમાં બનશે ટર્મિનસ! MMRDAએ NHSRCL ને સોંપી જમીન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની યોજના અંતર્ગત બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ (BKC) ખાતે ટર્મિનસનું નિર્માણ કરવા માટે ૫.૬૫ હેક્ટર જમીનનો પ્લોટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ને સોંપ્યો છે, એમ MMRDA (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ ગુરુવારે જણાવ્યું હતું. NHSRCLને અમે જમીનનો પ્લોટ ફાળવણી કરી છે. NHSRCL પાસે હવે ૫.૬૫ હેક્ટર […]

Continue Reading

તો શું મેટ્રો પાંચ લાઈન: શહાડ-ટિટવાલા સુધી લંબાવાશે? પ્રસ્તાવની એમએમઆરડીએ વિગતવાર તપાસ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ થાણે-ભિવંડી-કલ્યાણ પાંચ લાઈનમાં કલ્યાણથી આગળ શહાડ-ટિટવાલા સુધી લંબાવવાની શક્યતા છે. મેટ્રો પાંચ લાઈનના કોરિડોરને શહાડ-ટિટવાલા સુધી લંબાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે એમએમઆરડીએને મોકલ્યો છે, તેથી આ મુદ્દે વિગતવાર તેના તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહાડ-ટિટવાલા સુધીના એક્સટેન્શન અંગે વિગતવાર સર્વેક્ષણ કરવામાં આવ્યા પછી મેટ્રો […]

Continue Reading