Maharashtra Political Crisis: શિવસેનાના વિધાનસભ્યોને સાંજે પાંચ વાગ્યે CMના નિવાસસ્થાને હાજર રહેવાનું ફરમાન

Mumbai: શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની તરફેણ કરી રહેલા ધારાસભ્યોને સુરતથી ગુહાવાટી પહોંચતા મહારાષ્ટ્રમાં રાજકીટ કટોકટી વધુ ગંભીર બની રહી છે. શિંદેએ દાવો કર્યો હતો તે 40થી વધુ વિધાનસભ્યો તેમની પાથે છે અને તેઓ પાર્ટી બદલશે નહીં એવું ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે ભાજપ સાથે ફરીથી ગઠબંધન કરવામાં આવે અને શિવસેના-ભાજપની સરકાર સત્તા પર […]

Continue Reading

પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા એમએલએ: મંગેતરે છેતરપિંડીનો કેસ કરતા હવે લગ્ન કરવા માટે થયા તૈયાર

ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડીના એમએલએ વિજય શંકર દાસ તેમના જ લગ્નમાં ન પહોંચીને મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમની મંગેતરે તેમની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. હવે એમએલએનું કહેવુ છે કે તેઓ તેમની મંગેતર સાથે 60 દિવસની અંદર લગ્ન કરી લેશે. આટલું જ નહીં મહિલાએ દાવો કર્યો છે કે એમએલએની ફેમિલી તેના પર લગ્ન ન કરવા માટે દબાવ કરી રહી છે. વિજય શંકર દાસ પર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

Continue Reading

MLC Election પહેલે શિવસેનાની હોટેલ Politics! વિધાનસભ્યોને તાત્કાલિક હોટેલમાં કર્યા શિફ્ટ

Mumbai: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પહેલા શિવસેનાએ ગુરુવારે તેમના વિધાનસભ્યોને પવઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં શિફ્ટ કર્યા છે. નોંધનીય છે કે સપ્તાહ પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ જીતે એવી શક્યતાઓ વચ્ચે શિવસેનાએ પાણી પહેલા પાળ બાંધવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે મોડી રાત્રે શિવસેનાના વિધાનસભ્યો અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે હોટેલ પહોંચ્યા હતાં.

Continue Reading