મહારાષ્ટ્ર બાદ પ. બંગાળમાં ‘ખેલા’, ભાજપ નેતા મિથુન ચક્રવર્તીનો ટીએમસી વિશે મોટો દાવો

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે પ. બંગાળ પર છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢમાં ભગવા પાર્ટી તેમની રણનીતિ સાથે મોટો ઝટકો આપવા જઇ રહી છે. અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી […]

Continue Reading