મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવનને જોડનારા સબ-વે સામે પોલીસનો વિરોધ

આતંકવાદી હુમલા અને દેખાવકારોનું સંકટ હોવાનું તારણ યોગેશ સી. પટેલ મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનનારા મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવન અને નરીમાન પોઈન્ટને જોડતા પ્રસ્તાવિત સબ-વે સામે મુંબઈ પોલીસે જ વિરોધ દર્શાવ્યો છે. મંત્રાલય-વિધાનભવનની સુરક્ષાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે તૈયાર કરેલો સિક્યોરિટી ઓડિટ રિપોર્ટ સંબંધિત વિભાગમાં રજૂ કરાયો હતો, જેમાં આતંકવાદી હુમલા અને દેખાવકારોના સંકટને પગલે પ્રસ્તાવિત સબ-વેની […]

Continue Reading

બીકેસી સ્ટેશન કેવું હશે?

બુલેટ ટ્રેન: મુંબઈથી અમદાવાદ બે કલાકમાં * મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર ૫૦૮ કિલોમીટર. *કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપથી મુંબઈથી અમદાવાદ બે કલાક લાગશે. * સ્ટેશન: બીકેસી, થાણે, વિરાર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ. * પ્રોજેક્ટનો ખર્ચ: રૂપિયા ૧.૦૮ લાખ કરોડ. * બીકેસીમાં છ પ્લૅટફૉર્મ રહેશે, ૧૬ કોચની બુલેટ ટ્રેન હશે. (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: […]

Continue Reading