રિલીઝ થતાં જ આલિયા-રણબીરનું કેસરિયા સોંગ થઈ રહ્યું છે ટ્રોલ, બની રહ્યા છે મજેદાર મીમ્સ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર બ્રહ્માસ્ત્રનું ગીત કેસરિયા રિલીઝ થતાની સાથે ટ્રોલ થઈ રહ્યું છે. હિંદી અને ઉર્દુ ભાષામાં બનેલા આ ગીતમાં અંગ્રેજી શબ્દ લવ સ્ટોરિયા સૂટ થતું ન હોવાથી લોકોને આ શબ્દ ખટકી રહ્યો છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે, ગીત અમિતાભ બટ્ટાચાર્યએ લખ્યું છે અને સંગીત પ્રીતમે આપ્યું છે. આ ગીતને […]

Continue Reading

કિંગ કોહલીને મળ્યો આરામ તો ટ્વીટર પર ટ્રેન્ડ થયું Dropped, બન્યા અઢળક મીમ્સ

ઈંગ્લેન્ડ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે ટી-20 અને વન જે સિરીઝ રમવા જઈ રહી છે ત્યારે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ બની રહ્યા છે અને ટ્વિટર પર Dropped ટ્રેન્ડ થઈ રહ્યું છે. નોંધનીય છે કે વિરાટ કોહલી હાલમાં ફોર્મમાં નથી. તાજેતરમાં તેને […]

Continue Reading

એકનાથ શિંદેને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાના ફડણવીસના માસ્ટર સ્ટ્રોક બાદ ટ્વિટર પર વાયરલ થઇ રહ્યા છે ફની મીમ્સ

એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે એવી જાહેરાત કરતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસે માસ્ટર સ્ટ્રોક માર્યો. આજે સાંજે જ તેમનો શપથવિધિ થશે. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે એવી જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયામાં લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ વાઇરલ થઇ રહી છે. તમે પણ માણો.  

Continue Reading

Ranveer vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યો રણવીર સિંહ, ટ્રેલર જોઇને લોકોએ બનાવી નાખ્યા ફની મીમ્સ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ જબદસ્ત એક્ટિંગ સિવાય તેની અજીબોગરીબ ફેશન સેન્સને કારણે ઓળખાય છે. કોઇપણ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંકશન હોય તે તેના અતરંગી કપડાથી બધાનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે. હાલમાં તે એક એડવેન્ચર શોને લઇને ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે રણવીર વર્સેસ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કરશે. આ શોનું ટ્રેલર […]

Continue Reading