માતા-પિતા જ બન્યા દીકરીના હત્યારા! મેરઠમાં પરેશાન દંપતિએ ધડથી અલગ કર્યું દીકરીનું માથું

ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા-પિતાએ જ તેની દીકરીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માગિચી અનુસાર મેરઠના દંપતીએ તેની દીકરીનું માથું કાપીને ધડથી અલગ કરી નાંખ્યું હતું. છ દિવસ પહેલા પોલીસને યુવતીનું ધડ મળી આવતાં પોલીસ આ કેસના કોકડાને ઉકેલવાની કોશિશ કરી રહી હતી, જે ઉકેલાઈ ગઈ છે. પોલીસે આપેલી માહિતી અનુસાર દીકરીના […]

Continue Reading