ગુજરાતના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર: આ જિલ્લાઓમાં બે નવી મેડિકલ કોલેજોને મંજુરી અપાઈ

નેશનલ મેડિકલ કાઉન્સિલે(NMC) ગુજરાત રાજ્યમાં બે નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. એક પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે અને બીજી પોરબંદરમાં એમ બે નવી મેડીકલ કોલેજ સ્થપાશે. બંને કોલેજોમાં MBBSના અભ્યાસ માટે 100-100 બેઠકો હશે. હાલ રાજ્યમાં ખાનગી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સરકારી કોલેજો મળીને કુલ 30 મેડિકલ કોલેજો કાર્યરત છે જેમાં કુલ 5,500 MBBSની સીટ ઉપલબ્ધ છે. […]

Continue Reading