CWG 2022: 8મા દિવસે ભારત પર મેડલનો વરસાદ

કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે, ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, અંશુ મલિક, મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાએ મેડલ જીત્યા છે. ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022 માં મેડલ ટેબલમાં હવે પાંચમા ક્રમે આવી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ […]

Continue Reading

CWG 2022: સાતમા દિવસે ભારતના ખાતામાં બે મેડલ આવ્યા

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સાતમા દિવસની રમતના અંતે ભારતના ખાતામાં વધુ બે મેડલ જમા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં સાતમા દિવસે ભારતને ઓછા મેડલ મળ્યા હતા. સ્પર્ધાના સાતમા દિવસના અંત પહેલા ભારતે એક સુવર્ણ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની મેડલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. મેડલ ટેબલમાં ભારત 7મા ક્રમે છે. […]

Continue Reading