કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો, પાંચ મેડલ અંકે કર્યા

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ અંકે કરી લીધા છે. ભારતના તમામ મેડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. ભારતે બે સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય પદક જીત્યો છે. વેઇટલિફ્ટિંગમાં સંકેત સરગરે 55 કિલો વજનવર્ગમાં રજત પદક જીતી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. સંકેતે સ્નેચમાં 113 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 135 […]

Continue Reading

CWG 2022, Day 2: ખેલાડીઓ દેખાડી રહ્યા છે જોશ, ભારતને મેડલની આશા

કોમનવેલ્થ ગેમ્સનો આજે બીજો દિવસ છે. ભારતના ખેલાડીઓ જોશમાં છે. આજે આપણી ઝોળીમાં એકાદ-બે મેડલ પણ આવી શકે છે. ભારતીય વેઇટલિફ્ટર સંકેતે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 55 કિગ્રા વર્ગમાં આગેકૂચ કરી છે. જે મીરાબાઈ ચાનુ સહિત 3 વેઈટલિફ્ટર એક્શનમાં હશે. મીરાબાઈ ચાનુ ગત કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. તે 55 […]

Continue Reading