ગુજરાત બન્યું ‘ડ્રગ્સ મેન્યુ.હબ’: વડોદરા નજીક સાંકરદાના ગોડાઉનમાં ડ્રગ્સ બનાવવા માટેનું 12 હજાર લિટર રો-મટીરીયલ ઝડપાયું

Vadodara: તાજેતરમાં ATSએ પાડેલા દરોડામાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરીઓ ધમધમી રહી હોઈવાનું સામે આવ્યું હતું ત્યારે હવે મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાની રો-મટીરીયલ મળી આવ્યું છે. થોડા દિવસ પહેલ ATSની ટીમે વડોદરા નજીક મોકસી વિસ્તારમાં આવેલી નેક્ટર કેમ કંપની પર દરોડો પાડી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કર્યું હતું. ATSએ કંપનીના માલિક પિયુષ પટેલ અને મહેશ […]

Continue Reading