માથેરાન બન્યું Popular hill station, મધ્ય રેલવેની તિજોરી છલકાઈ! લાખો લોકોએ કર્યો પ્રવાસ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ નજીકના જાણીતા હિલસ્ટેશન માથેરાનમાં ટોયટ્રેનમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેથી હિલસ્ટેશન વધારે લોકપ્રિય બની રહ્યું છે, જે અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં ટોયટ્રેનમાં ૧.૫ લાખથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ પણ સામાનની હેરફેર માટે મહત્તમ ટોયટ્રેનનો ઉપયોગ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલથી […]

Continue Reading