જૂનાગઢના માણાવદરમાં કુતરાઓનો આતંક: બે વર્ષના બાળક પર ત્રણ કુતરાએ હુમલો કર્યો, સારવાર પહેલા મોતને ભેટ્યો

Junagadh: જૂનાગઢના માણાવદરમાં(Manavadar) માણસોના મિત્ર ગણાતા કુતરાઓના આતંકનો(Dog attack) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે ત્રણ કુતરાઓએ બે વર્ષના બાળક પર જાનલેવા હુમલો કર્યો હતો. બાળકના પિતાને જાણ થતા કુતરાઓને ભગાડ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે માણાવદરની રેફરલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. […]

Continue Reading