મમતા બેનરજી ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા

પ. બંગાળના નેતા અને તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી તેમની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. તેઓ આજે પીએમ નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. મમતા અને મોદીની મુલાકાત પહેલા પશ્ચિમ બંગાળના ભાજપના નેતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કેન્દ્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મમતા રાજકીય સંદેશ આપવા માટે આવી બેઠકોનો ઉપયોગ કરે […]

Continue Reading

SSC recruitment scam: પાર્થ ચેટર્જીનું પ્રધાનપદ છીનવાયું, Scamમાં નામ આવ્યા બાદ મમતા સરકાર એક્શન મોડમાં

પાર્થ ચેટર્જી સામે મમતા સરકારે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના SSC recruitment scamમાં નામ આવ્યા બાદ પાર્થ ચેટર્જીને પ્રધાનપદેથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે મમતા સરકારમાં પાર્થ ચેટર્જી ઉદ્યોગ પ્રધાન તરીકે કામ કરી રહ્યા હતાં. જ્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતાં તે સમયે થયેલા આ કૌભાંડ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ચીફ સેક્રેટરી […]

Continue Reading

મહારાષ્ટ્ર બાદ પ. બંગાળમાં ‘ખેલા’, ભાજપ નેતા મિથુન ચક્રવર્તીનો ટીએમસી વિશે મોટો દાવો

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે પ. બંગાળ પર છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢમાં ભગવા પાર્ટી તેમની રણનીતિ સાથે મોટો ઝટકો આપવા જઇ રહી છે. અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી […]

Continue Reading

પહેલા મહારાષ્ટ્ર કબજે કર્યું, હવે ઝારખંડમાં કોશિશ ચાલુ છે, પરંતુ બંગાળ તેમને હરાવશેઃ ભાજપ પર વરસ્યા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024માં ભાજપની સત્તા નહીં આવે એ નક્કી છે, કારણ કે આ પાર્ટીનું કામ 3-4 એજન્સીના માધ્યમથી રાજ્ય સરકારોને આડેહાથ લેવાનું છે. પહેલા મહારાષ્ટ્ર પર કબજો કરી લીધો, હવે ઝારખંડમાં કોશિશ […]

Continue Reading

અન્યાય સાંખી નહીં લેવાય, ઘાયલ સિંહણ વધુ ભયંકર હોય છે! SSC Scam પર પહેલી વાર મમતા બેનર્જીની આવી તીખી પ્રતિક્રિયા

શિક્ષક ભરતી કૌભાંડ અંતર્ગત ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પહેલી વાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું ઈચ્છુ છું કે દોષીને આજીવન કારાવાસનો દંડ મળે અને તેમાં મને કોઈ આપત્તિ નથી, પરંતુ જે રીતે એક મહિલાના ઘરમાં રોકડ રકમ મળી આવતા જે રીતે તેને […]

Continue Reading

‘અમે મરશું તો કેટલો જીએસટી લેશો?’, રોજબરોજની ચીજો પર જીએસટી પર મોદી સરકાર મમતાના નિશાના પર

કોલકાતાના ડાઉનટાઉન વિસ્તાર એસ્પ્લાનેડ ખાતે રેલીને સંબોધિત કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જીએસટીના નવા દરને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતા બેનરજીએ કહ્યું હતું કે દહીં, ચોખા, હૉસ્પિટલના બેડ જેવી અનેક વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં […]

Continue Reading

હાઉસવાઇફ કોઇને ઉધાર ન આપો…મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, ભાજપે કહ્યું- આ મહિલાઓનું અપમાન

TMCના પ્રમુખ અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ફરી એકવાર તેમના નિવેદનને લઇને વિવાદમાં સપડાયા છે. મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં ગૃહિણી (હાઉસવાઇફ)ને ઉધારમાં ન આપવાની વાત કહી હતી. આ વીડિયોને ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યો છે. સાથે જ તેમણે મમતા બેનર્જીના આ નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. “Don’t lend knowledge, intellect and housewife […]

Continue Reading