ક્યા સે ક્યા હો ગયા દેખતે દેખતે! Mumbai માં રહેતી મહિલાએ મેગીમાં ભૂલથી ઝેર નાંખી દીધું અને પછી જે થયું…

મુંબઈના મલાડ વિસ્તારમાં મેગીએ એક મહિલાનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 35 વર્ષીય મહિલાએ ભૂલથી મેગી બનાવતી વખતે ઉંદર મારવાનું ઝેર નાંખી દીધું હતું, ટીવી જોતી વખતે તેણે આ ભૂલ કરી હતી. આ ઘટના મલાડ પશ્ચિમમાં પાસ્કલ વાડીમાં બની હતી જ્યાં 35 વર્ષીય મૃતક રેખા નિષાદ તેના પતિ […]

Continue Reading