મહુવામાં ખેડૂતે જંગલી ભૂંડને દુર રાખવા ખેતર ફરતે ફેન્સીંગ કરાવી કરંટ આપ્યો, કુટુંબી મહિલા અડી જતા મોત

ખેરતમાં ઉભા પાકને જંગલી ભૂંડો, રોઝ અને હરણ જેવા પ્રાણીઓ ભારે નુકસાન પહોંચાડતા હોય છે જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતું હોય છે. ત્યારે આવા નુકસાનથી બચવા પ્રાણીઓને ખેતરથી દૂર રાખવા ખેડૂતો અવનવા રસ્તાઓ અજમાવતા હોય છે. ખેડૂતોના આવા નુસખાનું ઘાતક પરિણામ મહુવા તાલુકાના વેલણપુર ગામમાં આવ્યું છે. જંગલી ભૂંડને ખેતરથી દૂર રાખવા બે […]

Continue Reading