Maharashtra political crisis: NCP સુપ્રીમો શરદ પવાર પહોંચ્યા દિલ્હી, કહ્યું અમે ઉદ્ધવ ઠાકરે સાથે છીએ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે ત્યારે NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી પહોંચ્યા હતાં. આ વિશે જાતજાતની ચર્ચા થઈ રહી હતી ત્યારે સ્પષ્ટતા કરતાં પવારે જણાવ્યું હતું કે, અમને ઉદ્ધવ ઠાકરે પર ભરોસો છે. હું દિલ્હીમાં કોઈને મળવા આવ્યો નથી. યશવંત સિંહાના નામાંકન માટે આવ્યો છું. મહા વિકાસ આઘાડી કાયમ રહે એવી જ અમારી […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય, બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળે સુરક્ષા: નવનીત રાણા

Mumbai: અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપિત શાસન લાગુ કરવાની માંગ કરી છે. એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ હવે સામાન્ય નથી રહ્યો. રસ્તા પર ગુંડાગીર્દી થઇ રહી છે. લોકો પર હુમલા થઇ રહ્યા છે. અવ્યવસ્થા વધતી જઇ રહી છે. એવામાં કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન […]

Continue Reading
sanjay Raut

ઘરના દરવાજા ખુલા છે તો તમે દર દર કેમ ભટકી રહ્યા છો- બળવાખોર ધારાસભ્યો માટે સંજય રાઉતે કર્યું ટ્વીટ

શિવસેનાના બળવાખોર નેતાઓને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં આવીને વાતચીત કરવાની ઓફર આપી છે. પાર્ટીના કદાવર નેતા અને સાંસદ સંજય રાઉત પણ આ ઓફરને રિપીટ કરી ચૂક્યા છે. હવે સંજય રાઉતે બળવાખોર શિવસૈનિકોને સ્વાભિમાન યાદ અપાવતા પરત ફરવાની એક અપીલ કરી છે. રાઉતે ગુરુવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું છ કે વાતચીતથી રસ્તો નીકળી શકે […]

Continue Reading