મહારાષ્ટ્રમાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે

યવતમાલમાં એક મહિનામાં 43 ખેડૂતોની આત્મહત્યાથી ખળભળાટ યવતમાલના કપાસ ઉગાડતા જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં 43 ખેડૂતોએ આત્મહત્યા કરવાથી હડકંપ મચી ગયો છે. આનો અર્થ એ છે કે આખા મહિનામાં દરરોજ ઓછામાં ઓછા એક ખેડૂતે આત્મહત્યા કરી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમોલ યેગેએ એક સમિતિની રચના કરી છે, જે ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરશે અને […]

Continue Reading