અહમ્ થી સોહમ્ સુધી, શિવોહમ્ શિવોહમ્!

ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે અને એમાંય હવે સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની વિશેષતા એ છે કે આ સમયમાં માણસને બહાર ની દુનિયા છોડી અંદર તરફ વળવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક વાર મળતી આ તક દરેક માણસે ઝડપી લેવી જોઈએ. આ આખો મહિનો ભગવાન ભોલેનાથ શ્રી શિવને અર્પણ કરવામાં આવ્યો છે તે પણ સર્વથા ઉચિત છે.

Continue Reading