‘ગેરકાયદેસર સ્ટુડિયો કૌભાંડમાં કોંગ્રેસના અસલમ શેખ સામે નોટિસ જારી’

મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડીની ભૂતપૂર્વ સરકારની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. હવે કોંગ્રેસના નેતા અસલમ શેખ સામે કથિત ગેરકાયદે સ્ટુડિયો કેસમાં નોટિસ જારી કરવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર નોટિસ શેર કરીને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે 1000 કરોડ રૂપિયાના ગેરકાયદે ફિલ્મ સ્ટુડિયો કૌભાંડના કેસમાં અસલમ શેખ સામે નોટિસ જારી […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની હલચલ તેજ કરી, ફડણવીસ દિલ્હી જવા રવાના

મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાયેલી છે અને તેની પાછળનું કારણ એકનાથ શિંદે જૂથની બળવાખોરી છે. બીજી બાજુ ભાજપ વેઇટ એન્ડ વોચની પોઝિશનમાં છે, પણ અંદરખાને એવી ચર્ચા થઇ રહી છે કે ભાજપ બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી શકે છે. શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાની શરતો […]

Continue Reading

અડચણમાં મૂકાયેલી મહાવિકાસ આઘાડી સરકારને રાજ્યપાલનો પહેલો ઝટકો, કરોડોના GRની માહિતી માંગી, તપાસની લટકતી તલવાર?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો આજે આઠમો દિવસ છે. એકનાથ શિંદેના જૂથે શિવસેના સાથે બળવાખોરી કર્યા બાદ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. એવામાં 22મી જૂનથી લઇને 24મી જૂન વચ્ચે ઠાકરે સરકારે કરોડો રૂપિયાના સરકારી આદેશ જાહેર કર્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ સરકારી નિર્ણયો સામે સવાલો ઊભા […]

Continue Reading