રણબીર કપૂરની શમશેરાનો જાદુ ચાલ્યો નહીં

રણબીર કપૂરની ફિલ્મ શમશેરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે. ફિલ્મમાં સંજય દત્તનું નેગેટિવ પાત્ર છે. તે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતવામાં સફળ સાબિત થયો છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ કદાચ રણબીર ચાહકોને પ્રભાવિત કરી શક્યો […]

Continue Reading