ફ્લાઈટ ટિકિટના ભાવ ઘટશે, એટીએફના ભાવમાં ધરખમ ઘટાડો

પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને સસ્તામાં મુસાફરી કરવાનો મોકો મળી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણ એટલે કે ATF(Bureau of Alcohol, Tobacco, Firearms and Explosives) કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બાદ એટીએફમાં 11.74 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ATFની કિંમત ઘટીને 1,21,915.57 […]

Continue Reading

કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર અને જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત

મોઘવારીના માર વચ્ચે રાહતના સામચાર છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 2012.50 રૂપિયા હતી. જોકે 14 કિલોના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી […]

Continue Reading

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારોઃ આજથી રાંધણગેસ મોંઘો થશે

ભારતની મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા આજે બિન-સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, સબસિડી વિનાના 14.2 કિગ્રાના LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં રૂ.1,053 છે, કોલકાતામાં રૂ. 1079, મુંબઈમાં રૂ. 1052.50 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 છે. ભાવમાં વધારો […]

Continue Reading