રવિવારે પણ લોકલ પ્રવાસ કરવાના છો? મેગાબ્લોકની વિગતો વાંચી લેજો, નહીં તો થશો હેરાન

દર રવિવારે મેઈન્ટેનન્સ અને સિગ્નલિંગ જેવા વિવિધ કામો માટે રેલવે પ્રશાસન દ્વારા મેગા બ્લોક લેવામાં આવે છે ત્યારે આવતા રવિવારે પણ મેગા બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં થાણેથી કલ્યાણ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારે 10.40 વાગ્યાથી બપોરે 3.40 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો હોવાથી ફાસ્ટ ટ્રેનોને સ્લો ટ્રેક પર દોડાવવામાં આવશે. […]

Continue Reading