લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટર્સને પોલીસનું સમન્સ, ફરાર આરોપી સમીર પટેલ દેશ છોડી ભાગી જાય તેવી આશંકા

Ahmedabad: સમગ્ર ગુજરતાને હચમચાવી દેનારા અમદાવાદ-બોટાદ લઠ્ઠાકાંડમાં(hooch tragedy) પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કેમિકલ જ્યાંથી સપ્લાઈ થયું હતું એ AMOS કંપનીના ચારેય ડાયરેક્ટ પોલીસે(Gujarat police) સમન્સ પાઠવ્યા છે. હાલ SIT દ્વારા ચારેય ડાયરેક્ટરોના ઘર અને ઓફીસમાં તપાસ કરવામાં આવી રહી છે. અમદાવદ શહેરના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બે ડિરેક્ટરોને પોલીસે શોધી કાઢ્યા છે. ચંદુ […]

Continue Reading

સુરતમાં ભાજપના નેતાઓની દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ

Surat: એક તરફ ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે સરકાર અને પોલીસ તંત્રની ચારે તરફથી ટીકા થઇ રહી છે ત્યારે સુરત ભાજપના નેતાઓ દારૂની મહેફિલ માણતા હોય એવો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ભાજપના બે નેતા હાથમાં દારૂના ગ્લાસ લઇ મહેફિલ માણતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ વિડીયોમાં દારૂની મહેફિલ માણતા નજરે […]

Continue Reading

ગુજરાતમાં પોલીસ કર્મીઓની દારૂ પાર્ટી: વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI, કોન્સ્ટેબલ સહિત કુલ 20 લોકો ઝડપાયા

Valsad: બોટાદ-અમદાવાદ જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડને કારણે ગુજરાત સરકાર અને પોલીસની ચારેતરફથી ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ઔદ્યોગિક વિસ્તારમાં એક બંગલોમાં ચાલી રહેલી દારૂ પાર્ટી પર જિલ્લા પોલીસવડાએ દરોડા પાડ્યા હતા. દરોડામાં એક PSI , 3 કોસ્ટેબલ સહિત 20 શખ્સો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાને […]

Continue Reading

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ: બોટાદમાં ઝેરી દારૂ પીતાં 24નાં મોત, 45ની હાલત ગંભીર

Botad: દારૂબંધીની દાવાઓ વચ્ચે ગુજરાતમાં ફરી લાથ્થકાંડ થયો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત નીપજ્યાં છે તથા 45ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. એક રાતમાં 24 લોકોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની ખબર મળતા જ આરોગ્ય કહ્તાની ટીમ અને પોલીસના ધાડાને ધાડા […]

Continue Reading

રઈસ ફિલ્મના દ્રશ્ય જેવો કિસ્સો: છોટા ઉદેપુરના બોડેલીમાં સ્કુલ બેગમાંથી મળ્યો દારૂનો જથ્થો

Chhota Udepur: ગુજરાતનો છોટા ઉદેપુર જીલ્લો મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ હોવાથી મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા રહે છે. પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રઈસ ફિલ્મના દ્રશ્યની માફક દારૂ ઘુસાડવાના થઇ રહેલા પ્રયાસને પોલીસે નાકામ બનાવ્યો છે. બાળકોને સાથે રાખી તેમની સ્કુલ બેગમાં દારૂની બોટલોની […]

Continue Reading

લુણાવાડાના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને હાલ ભાજપના નેતાનો પુત્ર દારૂની 39 બોટલ સાથે ઝડપાયો

દારૂબંધીના દેખાવ હેઠળ ગુજરાતમાં દારૂની ભરપુર માત્રામાં હેરફેર થાય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના પૂર્વ વિધાનસભ્યનો પુત્ર દારૂની 39 બોટલો સાથે ઝડપાતા સ્થાનીય રાજકારણ ગરમાયું છે. લુણાવાડા બેઠકના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા હીરાભાઈ પટેલના પુત્રએ ખાનપુર તાલુકાના વડાગામમાં એક વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો અને જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે […]

Continue Reading