શોકીંગ: અમેરિકામાં વાઇટ હાઉસની બહાર વીજળી પડી, ત્રણ લોકોના મોત, ઘણા ઘાયલ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પાસે વીજળી પડવાથી ત્રણ લોકોના કરુણ મોત થયા હતા. એક દંપતી તેમના પરિવાર સાથે વ્હાઈટ હાઉસની નજીક સ્થિત પાર્ક લાફાયેટ સ્ક્વેરમાં તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આવ્યું હતું ત્યારે આ ઘટના ત્યારે બની હતી. લાફાયેટ પાર્કમાં વીજળી પડતાં કેટલાંય લોકો ગંભીર રીતે ઘાયલ થયાં […]

Continue Reading