અમરેલીમાં સિંહ-દીપડા બન્યા માનવભક્ષી: 25 દિવસમાં 4 લોકોને ફાડી ખાધા, સ્થાનિકોમાં ફફડાટ

Amareli: અમરેલી જીલ્લામાં માનવભક્ષી બનેલા સિંહ-દીપડાએ આતંક ફેલાવ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં સિંહ-દીપડાએ ચાર લોકોને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે. ખેતીની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે પ્રાણીઓના ડરે ખેડૂતો અને ખેત મજુરો ખેતરમાં જતા ગભરાઈ છે. ત્યારે વનવિભાગની કાર્યવાહી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં સિંહ અને […]

Continue Reading