બિશ્નોઈ ગેંગના હિટલિસ્ટમાં સલમાન બાદ કરણ જોહરનું નામ પણ હતું સામેલ, કારણ જાણીને ચોંકી જશો

બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મશહૂર પંજાબી સિંગપ અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યા પ્રકરણે હવે પુણેનું કનેક્સન સામે આવ્યું છે. આ મામલે આરોપી સંતોષ જાધવ અને સૌરભ મહાકાલની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસે કરેલી પુછપરછમાં આરોપી સૌરભ મહાકાલે સનસનીખેજ ખુલાસા કર્યા હતાં. સૌરભે જણાવ્યું […]

Continue Reading