મહારષ્ટ્રમાં વરસાદી આફત: વસઈ અને પાલઘરમાં ભૂસ્ખલન, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ

Mumbai: ભારે વરસાદને પગલે બુધવારે સવારે વસઈમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તંત્રે આપેલી માહિતી મુજબ વસઈના(Vasai) વાગરાપાડા વિસ્તારમાં ભૂસ્ખલન(Landslide) થતા કાટમાળ એક મકાન પર પડ્યો હતો. ઘટનાને પગલે બચાવ અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા. અત્યાર સુધી કાટમાળમાં દબાયેલા ચાર લોકોને બચાવી લેવાયા છે છે, જ્યારે એક બાળકી હજુ પણ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે. […]

Continue Reading

મણિપુર ભૂસ્ખલન: અત્યાર સુધીમાં 81 લોકોના મોત, CM બિરેન સિંહે ઈતિહાસની સૌથી દર્દનાક દુર્ઘટના ગણાવી

મણિપુરના નોની જિલ્લાના તુપુલમાં 29 જૂને થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ટેરિટોરિયલ આર્મીના 18 જવાનોનો સમાવેશ થાય છે. હજુ પણ સંખ્યાબંધ લોકો ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે સરકારના પ્રધાનો સાથે ઘટનાસ્થળની મુલાકાત લઇ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. […]

Continue Reading

મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે […]

Continue Reading