કરણના શોમાં પહેલી વખત જોવા મળશે આ બ્યૂટી ક્વીન્સ?
Mumbai: કરણ જોહર તેના લોકપ્રિય ટોક શોની સાતમી સીઝન સાથે પાછો આવી રહ્યો છે. ૧૮ વર્ષના સમયગાળામાં કોફી વિથ કરણ ભારતના સૌથી પ્રિય શોમાંનો એક બની ગયો છે. ટોક શોની સાતમી સિઝન માટેનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે ત્યારે સાતમી જુલાઈથી સ્ટ્રિમિંગ શરૂ થશે, એવું તેણે સત્તાવાર જણાવ્યું હતું.. શોના ગેસ્ટની વાત કરીએ તો આ […]
Continue Reading