કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’નું નામ હવે ‘સત્યપ્રેમ કી કથા’ થયું

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલભૂલૈયા-2એ બૉક્સઑફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા. હવે ફરી એક વાર તેઓ નવી ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. કિયારાના જન્મદિવસ પર કાર્તિકે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આ સાથે જ તેણે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોવાની જાણકારી પણ આપી હતી. પહેલા આ ફિલ્મનું નામ ‘સત્યનારાયણ કી કથા’ હતું. […]

Continue Reading