કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે All IS Well?

Mumbai: Bollywood Actor કાર્તિક આર્યન અને Filmmaker કરણ જોહર સાથે અણબનાવ હોવાના અહેવાલો છેલ્લાં એક વર્ષથી મીડિયામાં છવાયેલા છે. હવે મુંબઈમાં એક એવોર્ડ શોમાં તાજેતરના વિડીયોમાં બંને દિલથી વાતચીત કરતા અને હસતા જોવા મળ્યા હોવાથી આ અફવાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. તાજેતરમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન જેમાં ઘણા મોટા બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. […]

Continue Reading

ભૂલ ભુલૈયા 2: ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹ 175 કરોડનો આંકડો પાર કર્યો

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત અનીસ બઝમીની ભૂલ ભુલૈયા 2એ તેના ચોથા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર ₹ 175 કરોડની કમાણી કરી છે. આ હોરર-કોમેડી 2022 માં રીલિઝ થયેલી બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. કાર્તિકે અગાઉ ફિલ્મ ₹ 100 કરોડ અને ₹ 150 કરોડની ક્લબમાં પ્રવેશ્યા પછી પોતાની ખુશખુશાલ તસવીરો શેર કરી હતી, તેણે ફિલ્મે ₹ 175 કરોડની કમાણી કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વીટ કર્યું કે , “#BhoolBhulaiyaa2 એ ₹ 175 કરોડ વટાવ્યા… ફિલ્મ હવે પ્રમાણિત બ્લોકબસ્ટર છે.

Continue Reading

બોલિવૂડનો આ એક્ટર ફરી થયો COVID-19 positive!

ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતાનો આનંદ માણી રહેલો બોલીવૂડનો અભિનેતા કાર્તિક આર્યન ફરી એક વાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કાર્તિકે આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા એકાઉ્નટ પર આપી હતી અને લખ્યું હતું કે, એટલું બધુ પોઝિટિવ થઈ રહ્યું હતું કે, કોરોના ટકી શક્યો નહીં. નોંધનીય છે કે કાર્તિક આઈફા એવોર્ડ્સમાં પફોર્મ કરવાનો […]

Continue Reading