…તો આ કારણે કૃષ્ણા અભિષેકે Kapil Sharma Show છોડવાનો લીધો નિર્ણય

કોમેડિયન કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ફેન્સ કપિલના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્મા તેના આગવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે, પણ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આ શોના મુખ્ય પાત્ર કૃષ્ણા અભિષેક નવી સિઝનમાં જોવા નહીં મળે. આ શોમાં કૃષ્ણા ઘણા પાત્રોમાં જોવા મળ્યો […]

Continue Reading