કાવડ યાત્રાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું ‘અલર્ટ’, આ માર્ગદર્શિકા જારી

ગુરુવારથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કાવડ યાત્રા શરૂ થઇ ગઇ છે. આ યાત્રાની શરૂઆત સાથે, ગૃહ મંત્રાલય (MHA) એ કટ્ટરપંથી તત્વોના ખતરાને ટાંકીને રાજ્ય સરકારોને કંવરિયાઓ માટે સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલના ઇનપુટ્સના આધારે, ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત […]

Continue Reading