સ્વતંત્રતા દિવસે જોન અબ્રાહમે કરી તેની નવી ફિલ્મની જાહેરાત

બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમની એક વિલન રિટર્ન્સ બોક્સઓફિસ પર વધુ ટકી શકી નહીં, પરંતુ જોનના કામની પ્રશંસા ચોમેર થઈ રહી છે. આજે 75મા સ્વાતંત્ર્ય દિને જોને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ છે તારીક (Tariq). નોંધનીય છે કે દેશભક્તિના વિષય પર બનતી ફિલ્મોમાં ઓછામાં ઓછી એક ફિલ્મ જોન અબ્રાહમના નામે હોય જ છે. […]

Continue Reading