વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત, પીએમ મોદીએ કરી પ્રાર્થના

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ફર્સ્ટ લેડી જીલ બિડેનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. An update from me: pic.twitter.com/L2oCR0uUTu — President Biden (@POTUS) July 21, 2022 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી. My best wishes to @POTUS @JoeBiden for a quick recovery from COVID-19, and […]

Continue Reading

અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ: 6ના મોત, 31 ઘાયલ, 22 વર્ષીય આરોપીની ધરપકડ

સોમાવરે 4થી જુલાઈના રોજ અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી હતી ત્યારે શિકાગોમાં ‘ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન ગોળીબારનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. સ્વતંત્રતા દિવસના દિવસે જ બનેલા આ ગંભીર બનાવના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. પોલીસે 22 વર્ષીય શંકાસ્પદ રોબર્ટ ઇ ક્રિમો […]

Continue Reading

વડાપ્રધાન મોદીને મળવા માટે વ્યાકુળ દેખાયા અમેરિકાના રાષ્ટ્રપતિ, સોશિયલ મીડિયા યૂઝર્સ બોલ્યા- જલવો છે મોદીનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટ માટે બે દિવસની જર્મનીની મુલાકાતે છે. સોમવારે એમણે એમરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે મુલાકાત કરી હતી. ખાસ વાત એ છે કે જયારે વડાપ્રધાન મોદી સમિટ દરમિયાન અન્ય નેતાઓને મળી રહ્યા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બધા પ્રોટોકોલ્સને તોડીને વડાપ્રધાન મોદી પાસે પહોંચી ગયા હતા.

Continue Reading