એનસીપીના આ નેતાની તબિયત લથડતા હૉસ્પિટલમાં ખસેડાયા

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલમાં અચાનાક બેભાન થઈ જવાને કારણે શુક્રવારે તેમને સરકારી જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. ભ્રષ્ટાચારના કથિત કેસમાં આર્થર રોડ જેલમાં કેદ દેશમુખને ચક્કર આવવાથી બેભાન થઈ ગયા, તેથી સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ જેલના અધિકારીએ જણાવ્યું હતું. અલબત્ત, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી […]

Continue Reading