Operation Lotus Fail? હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો! કહ્યું, લોકતંત્ર બચાવવા માટે આયોજિત કર્યું સત્ર

ઝારખંડમાં પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે હેમંત સોરેને વિધાનસભાના સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું. મળતી માહિતી અનુસાર વિધનસભામાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. સોરેનના પક્ષમાં 48 વિધાનસભ્યોએ વોટ કર્યા હતાં. આ પ્રસંગે સોરેને જણાવ્યું હતું તે, લોકતંત્રને બચાવવા માટે અમે આ સ્પેશિયલ સત્ર આયોજિત કર્યું હતું. બીજી બાજુ ભાજપ વિધાનસભ્યોએ ઝારખંડ વિધાનસભામાં વોટિંગ […]

Continue Reading

હવે ઝારખંડમાં ‘ખેલા’ હોબે, UPA ધારાસભ્યોને ચાર્ટર પ્લેનથી રાયપુર ખસેડવાની તૈયારી

ઝારખંડમાં રાજકીય સંકટ ઘેરાઇ રહ્યું છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેનના નેતૃત્વમાં સત્તારૂઢ યુપીએ ગઠબંધનના તમામ ધારાસભ્યોને છત્તીસગઢની રાજધાની રાયપુર લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે કોંગ્રેસ કમિટીના નામે બે પ્લેન બુક કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ સાંજે 4.30 વાગ્યે બિરસા મુંડા […]

Continue Reading