રણવીરની રાહે જેનિફર લોપેઝ! જન્મદિવસે શેર કર્યો ન્યૂડ વીડિયો , ચાહકો દંગ રહી ગયા

હોલીવૂડ બ્યુટી જેનિફર લોપેઝ એનો 53મો જન્મ દિવસ ઉજવી રહી છે. 53માં જન્મદિવસ પર અભિનેત્રી-સિંગર જેનિફર લોપેઝે તેના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. ‘ઓન ધ ફ્લોર’ હિટમેકરે તેની JLO બ્યુટી લોન્ચ કરતી વખતે પોતાની એક નગ્ન તસવીર શેર કરી છે. ચાહકો આ પોસ્ટને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. જેનિફર લોપેઝ એક અમેરિકન અભિનેત્રી, ગાયિકા, […]

Continue Reading