દેશના ભાગલા પર VIDEO જાહેર કરીને ભાજપે નેહરુ અને કોંગ્રેસે પર નિશાન સાધ્યું, કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

ભારતના ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day)ના અવસર પર ભાજપે(BJP) એક વિડિયો રિલીઝ કર્યો છે. સાત મિનિટના આ વીડિયોમાં ભાજપે 1947ના વિભાજનની ઘટનાઓનું પોતાનું વર્ઝન બનાવ્યું છે. જેમાં વિભાજન અને ત્યાર બાદ થયેલા હત્યાકાંડ માટે કોંગ્રેસ પાર્ટી(Congress party) અને જવાહરલાલ નહેરુને(Jawaharlala Nehru) તથા સામ્યવાદીઓને(communist) જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરાયો છે. વિડીયોમાં પાકિસ્તાન બનાવવા માટે […]

Continue Reading

યહ તિરંગા કુછ ખાસ હૈ!

મધ્યમાં ચરખાની છબી ધરાવતો અને નવેમ્બર 1946માં મેરઠમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલો ખાદીનો ત્રિરંગો પ્રથમ વખત પુણેમાં જાહેર પ્રદર્શન માટે લાવવામાં આવ્યો છે. આ તિરંગો ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના ત્રીજા વિભાગના તત્કાલિન જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ (સ્વર્ગસ્થ) ગણપત આર નાગરના પરિવારની કસ્ટડીમાં છે. તેમણે આટલા વર્ષ સુધી એને જાળવી રાખ્યો છે. […]

Continue Reading