કાર્તિક આર્યન સાથે આશિકી કરવા તલપાપડ છે આ અભિનેત્રીઓ, લાગી લાંબી લાઈન

બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘આશિકી 3’ ને લઈને ચર્ચાનું કારણ બન્યો છે ત્યારે કાર્તિક સાથે આ ફિલ્મમાં કઈ હિરોઈન રોમાન્સ કરશે એ જાણવા ચાહકો આતુર થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કાર્તિક સાથે રોમાન્સ કરવા માટે શ્રદ્ધા કપૂર, જેનિફર વિંગેટ,દીપિકા પદુકોણ, ક્રિતી સેનન, દિશા પટાણી, સારા અલી ખાન, રશ્મિકા મંધાના અને જાન્વી […]

Continue Reading