ભગવાન જગન્નાથની રથયાત્રા: દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું

બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની અમદાવાદમાં રંગેચંગે નગરયાત્રા નીકળી છે. કોરોનાના બે વર્ષ દરમિયાન ભક્તો વગર રથયાત્રા નીકળેલી, ત્યારે આજે રથયાત્રાના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન જગ્ગનાથની મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ […]

Continue Reading

જગન્નાથની રથયાત્રા: ભાઈ અને બહેન સાથે ભગવાનનું નિજ મંદિરે આગમન, નેત્રોત્સવ વિધિ કરાઈ

અમદાવાદમાં આગામી 1 જુલાઈ એટલે કે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે જમાલપુર ખાતેના નિજ મંદિરમાં આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી હતી. આ પ્રસંગે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ભગવાન […]

Continue Reading

ભગવાન જગન્નાથની નગરયાત્રા: દર્શનાર્થીઓને માસ્ક પહેરવુ ફરજિયાત, રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો

Ahmedabad: અષાઢી બીજાને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ભક્તો ભગવાન જગન્નાથની નગરયાત્રાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. કોરોનાને કારણે બે વર્ષ ભક્તો વગર નીકળેલી રથયાત્રા બાદ આ વર્ષે ભક્તો સાથે રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને લઈને ઉત્સાહનો માહોલ છે. આ વર્ષે પરંપરાગત રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ […]

Continue Reading