પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રનો વારો! ED પછી IT વિભાગ એક્શન મોડમાં, સ્ટીલના વેપારીના ઘરે Raid, પૈસા એટલા મળ્યા કે અધિકારીઓને ગણવામાં લાગ્યા 13 કલાક
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રના જાલનામાં ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટીલ, કપડાંના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર છાપોમારી કરી છે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગને 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે, જેમાં 58 કરોડ રૂપિયાની રોકડ રકમ, 32 કિલો સોનુ. […]
Continue Reading