આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુજરાત ભરમાં ભવ્ય ઉજવણી, લાખો ગુજરાતીઓએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આજે ૨૧ જુનના દિવસે સમગ્ર વિશ્વમાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ છે. ત્યારે ગુજરાતીઓએ પણ વિવિધ સ્થળો પર યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આજે ૨૧મી જુનના દિવસને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. PM મોદીએ આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે ૧૫,૦૦૦ લોકો સાથે યોગ કરીને કરી હતી. આ પ્રસંગે PM મોદીએ કહ્યું હતું કે, ‘યોગ હવે પાર્ટ ઓફ લાઈફ નથી રહ્યો, તે વે ઓફ લઈફ બની […]

Continue Reading

ગુજરાતભરમાં થશે યોગ દિવસની ભવ્ય ઉજવણી, એક સાથે સવા કરોડથી વધુ લોકો કરશે યોગ

આવતીકાલે ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની દુનિયા ભરમાં ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે સમગ્ર ગુજરાતમાં એક સાથે સવા કરોડથી વધુ લોકો યોગ કરશે. આયોજનની તૈયારીઓને લઈને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કાર્યક્રમના […]

Continue Reading