શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading

Ranveer vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યો રણવીર સિંહ, ટ્રેલર જોઇને લોકોએ બનાવી નાખ્યા ફની મીમ્સ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ જબદસ્ત એક્ટિંગ સિવાય તેની અજીબોગરીબ ફેશન સેન્સને કારણે ઓળખાય છે. કોઇપણ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંકશન હોય તે તેના અતરંગી કપડાથી બધાનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે. હાલમાં તે એક એડવેન્ચર શોને લઇને ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે રણવીર વર્સેસ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કરશે. આ શોનું ટ્રેલર […]

Continue Reading

અમદાવાદની સગીરા ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત બાદ પ્રેમી પાસે પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચી ગઈ, પોલીસ પરત લાવી

Ahmedabad: Social Mediaના માધ્યમથી મળેલા પ્રેમીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ આવી જ એક ઘટના બની છે. અમદાવાદમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર પંજાબના એક યુવાનને મળી હતી જેને મળવા સગીરા ઘરેથી ભાગીને પાકિસ્તાન બોર્ડર સુધી જતી રહી હતી. લગ્ન માટે અપૂરતી ઉંમર હોવાને કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને તેને […]

Continue Reading